ગુજરાતી

માં બહરુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: બહરું1બહેર2બહેરું3

બહરું1

વિશેષણ

 • 1

  બેવડું (ચ.).

મૂળ

બે+સળ અથવા બે+સર

ગુજરાતી

માં બહરુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: બહરું1બહેર2બહેરું3

બહેર2

સ્ત્રીલિંગ

 • 1

  બહેરાટ.

 • 2

  ચેતન ન હોવું તે.

મૂળ

જુઓ બહેરું

ગુજરાતી

માં બહરુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: બહરું1બહેર2બહેરું3

બહેરું3

વિશેષણ

 • 1

  ન સાંભળી શકે તેવું; ઓછું સાંભળનારું.

 • 2

  ખખડવામાં કસરવાળું (જેમ કે, રૂપિયો).

 • 3

  વેદના ન થાય તેવું ઉદા૰ ચામડી બહેરી થઈ જવી.

 • 4

  સુરતી ધમધમાટની કસરવાળી (વાની).

મૂળ

सं. बधिर, प्रा. बहिर