બહલાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બહલાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ખીલવું.

  • 2

    ફેલાવું.

  • 3

    પ્રસન્ન થવું.

મૂળ

સર૰ हिं. बहलना