બહેલિયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

બહેલિયા

પુંલિંગ

  • 1

    પક્ષીઓનો શિકારી; પક્ષી આખેટક.

મૂળ

हिं.