ગુજરાતી

માં બહારની 2 મુખ્ય વ્યાખ્યા છે: બહાર1બહાર2

બહાર1

પુંલિંગ

 • 1

  ભભકો; રંગ; શોભા.

 • 2

  આનંદ; મજા.

 • 3

  વસંતઋતુ; તેનો રંગભર્યો ઉન્માદક સમય.

 • 4

  એક રાગ.

સ્ત્રીલિંગ

 • 1

  ભભકો; રંગ; શોભા.

 • 2

  આનંદ; મજા.

 • 3

  વસંતઋતુ; તેનો રંગભર્યો ઉન્માદક સમય.

ગુજરાતી

માં બહારની 2 મુખ્ય વ્યાખ્યા છે: બહાર1બહાર2

બહાર2

અવ્યય

 • 1

  અંદર નહિ.

મૂળ

सं. बहिर्, સર૰ हिं. बाहर, म. बाहेर