બહારવટિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બહારવટિયો

પુંલિંગ

  • 1

    રાજાથી નારાજ થઈ તેને સતાવવા કાયદા તોડનારો કે પ્રજાને રંજાડવા નીકળેલો માણસ.

  • 2

    બહાર રહી લૂંટફાટ કરનારો; લૂંટારો.

મૂળ

+प्रा. वट्ट (सं. वृत्)=વર્તવું; આચરણ કરવું