બા ની ગુજરાતીમાં વ્યાખ્યા

બા

સ્ત્રીલિંગ

  • 1

    મા.

  • 2

    વડીલ સ્ત્રીના નામ પાછળ લગાડાતો શબ્દ જેમ કે, કસ્તૂરબા.

અવ્યય

  • 1

    વહાલનો એક ઉદ્ગાર.