બાઇફોકલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાઇફોકલ

વિશેષણ

  • 1

    દ્વિકેન્દ્રી; નજીક તેમ જ દૂરનું જોઈ શકાય તે માટે તૈયાર કરાયેલ (ચશ્માં).

મૂળ

इं.