બાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાઈ

સ્ત્રીલિંગ

  • 1

    કોઈ પણ સ્ત્રી; બાઈડી.

  • 2

    સ્ત્રીનાં નામ પાછળ લગાડાતો માનસૂચક શબ્દ.

  • 3

    સાસુ.

  • 4

    નોકરડી.

મૂળ

दे. बाइया