બાંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાંક

પુંલિંગ

 • 1

  બેસવાની પાટલી.

મૂળ

સર૰ म.; पो. Banco પરથી

બાકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાકું

નપુંસક લિંગ

 • 1

  કાણું.

મૂળ

જુઓ બખું

બાંકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાંકું

વિશેષણ

 • 1

  છેલ; ફાંકડું.

 • 2

  ટેડું; વિચિત્ર મિજાજનું.

 • 3

  સાહસિક.

 • 4

  નાજુક (કામ).