બાગાયતશાસ્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાગાયતશાસ્ત્ર

નપુંસક લિંગ

  • 1

    શાકભાજી, ફળ, ફૂલ અને શોભાકારી વનસ્પતિની કૃષિ તેમ જ અભ્યાસ અંગેની કૃષિવિજ્ઞાનની એક શાખા; 'હૉર્ટિકલ્ચર'.