બાંગો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાંગો

પુંલિંગ

  • 1

    પાણી વહેવાની કાવડ.

  • 2

    મોઈદંડાનો છઠ્ઠો દાવ.