બાચકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાચકો

પુંલિંગ

  • 1

    મૂઠી કે કલ્લો યા તેમાં આવે તેટલું તે.

  • 2

    પાંચે આંગળાં વડે ભરેલો ચીમટો-વલૂરો.

મૂળ

બચકો પરથી?સર૰ म. बाचकें