બાજરિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાજરિયો

પુંલિંગ

  • 1

    બાજરીના લોટનો કંસાર.

  • 2

    બાજરીને છાશમાં રાંધી બનાવેલી એક વાની.