બાંડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાંડું

વિશેષણ

 • 1

  પૂંછડી વગરનું.

 • 2

  વરવું (કાંઈક અપૂર્ણતાને લીધે).

 • 3

  ખુલ્લું; ઉઘાડું (તરવાર).

મૂળ

સર૰ हिं. बांडा

બાડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાડું

વિશેષણ

 • 1

  ત્રાંસા ડોળાવાળું કે નજરવાળું.