બાધા ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાધા

સ્ત્રીલિંગ

  • 1

    માનતા; આખડી.

  • 2

    પીડા; દુઃખ.

  • 3

    વિધ્ન.

મૂળ

सं.