બાંધો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાંધો

પુંલિંગ

  • 1

    બંધારણ; કાઠું.

  • 2

    બંધન.

મૂળ

'બાંધવું' પરથી