બાનાખત ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાનાખત

નપુંસક લિંગ

  • 1

    બાનામાં આપેલા પૈસાનું ખત (બાનાખત કરવું, બાનાખત કરી આપવું).

મૂળ

બાનું+ખત