ગુજરાતી

માં બાબની 4 મુખ્ય વ્યાખ્યા છે: બાબ1બાબુ2બાબે3બાંબુ4

બાબ1

પુંલિંગ

 • 1

  પ્રકરણ; ભાગ.

 • 2

  વિષય; મુદ્દો; બાબત.

મૂળ

अ.

ગુજરાતી

માં બાબની 4 મુખ્ય વ્યાખ્યા છે: બાબ1બાબુ2બાબે3બાંબુ4

બાબુ2

પુંલિંગ

 • 1

  બંગાળી માટે કે ઉપરી અમલદાર માટે વપરાતો શબ્દ.

 • 2

  બાબો; છોકરો.

ગુજરાતી

માં બાબની 4 મુખ્ય વ્યાખ્યા છે: બાબ1બાબુ2બાબે3બાંબુ4

બાબે3

ક્રિયાવિશેષણ

 • 1

  બાબતમાં; વિષે; અંગે.

મૂળ

फा.

ગુજરાતી

માં બાબની 4 મુખ્ય વ્યાખ્યા છે: બાબ1બાબુ2બાબે3બાંબુ4

બાંબુ4

પુંલિંગ

 • 1

  પોલો વાંસ; બામ્બુ.

મૂળ

इं.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  પુરુષનું એક નામ.

મૂળ

સર૰ हिं., म., बं.; फा. बाबा પરથી ?