બામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બામ

નપુંસક લિંગ

 • 1

  એક જાતનો વેલો.

 • 2

  વામ.

 • 3

  સર્પાકાર માછલી.

પુંલિંગ

 • 1

  દુખાવો મટાડવા ચોપડાતો મલમ.