બામણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બામણિયું

નપુંસક લિંગ

  • 1

    જે શેરડીના બીના કકડાની આંખો મોટી હોય તે.

  • 2

    બ્રાહ્મણને ખપે એવું; ચોખડિયું.

મૂળ

सं. ब्रह्मन=મોટું

બામણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બામણિયું

વિશેષણ

  • 1

    બ્રાહ્મણને ખપે એવું; ચોખડિયું.