બારગીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બારગીર

પુંલિંગ

  • 1

    ઘોડેસવાર સૈનિક (શિલેદારથી ઊલટો-જેનો ઘોડો, સામાન વગેરે માલિક પૂરાં પાડે છે.).

મૂળ

फा.