બારાખડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બારાખડી

સ્ત્રીલિંગ

  • 1

    દરેક વ્યંજનમાં બાર સ્વર ઉમેરી બનાવેલાં પદ.

મૂળ

બાર+अक्षर; સર૰ हिं. बारहखडी