બારાપૂજા ની ગુજરાતીમાં વ્યાખ્યા

બારાપૂજા

સ્ત્રીલિંગ

  • 1

    નાળિયેરી પૂનમે કરાતી દરિયાની પૂજા.

મૂળ

બારું+પૂજા