બાર બંદરનાં પાણી પીધાં હોવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાર બંદરનાં પાણી પીધાં હોવાં

  • 1

    ઘણી મુસાફરી કરીને ચતુર તથા પાવરધા થયા હોવું.