બારે વફાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

બારે વફાત

પુંલિંગ

  • 1

    મહમદ પેગંબરની પુણ્યતિથિ (બાર દિવસનો) એક તહેવાર.

મૂળ

બાર+ अ. वफात