બાલચમૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાલચમૂ

સ્ત્રીલિંગ

  • 1

    બાળકોની (સેના પેઠે રચાતી) શિસ્તબદ્ધ મંડળી; 'બૉયસ્કાઉટ', 'ગર્લગાઇડ'.