બાલાગોલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાલાગોલું

વિશેષણ

  • 1

    રાંક; દયામણું (મોં).

મૂળ

બાલ પરથી?