બાળારાજા ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાળારાજા

પુંલિંગ

  • 1

    બાળક માટે વપરાય છે.

મૂળ

બાળ+રાજા; સર૰ हिं. बारा =બાળ