બાવંઢો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાવંઢો

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ભાઈ સાથે લડે એવો માણસ (એક ગાળ).