બિછાનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બિછાનું

નપુંસક લિંગ

  • 1

    પાથરણું; બિછાવવાનું કાંઈક વસ્ત્ર.

  • 2

    પથારી (બિછાનું પાથરવું, બિછાનું બિછાવવું).

મૂળ

'બિછાવવું' પરથી; સર૰ हिं. बिछावन, बिछौना; म. बिछा(-छो)ना