બિલકુલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બિલકુલ

ક્રિયાવિશેષણ

  • 1

    જરા પણ (નકારાત્મક વાક્યમાં).

  • 2

    સંપૂર્ણતઃ; સાવ.

મૂળ

अ.