બિલાડીના ટોપની જેમ (ઊગી નીકળવું) ની ગુજરાતીમાં વ્યાખ્યા

બિલાડીના ટોપની જેમ (ઊગી નીકળવું)

  • 1

    મોટી સંખ્યામાં પણ ક્ષણજીવી હોય એ રીતે (ઉદ્ભવવું).