બિલાડીનો ટોપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બિલાડીનો ટોપ

પુંલિંગ

  • 1

    વરસાદમાં ઊગતી ધોળાશ પડતી છત્રી જેવી વસ્તુ.