ગુજરાતી માં બીચની 2 મુખ્ય વ્યાખ્યા છે:

બીચ1બીચ2

બીચ1

અવ્યય

  • 1

    વચ્ચે.

મૂળ

दे. विज्च; સર૰ हिं., म.

ગુજરાતી માં બીચની 2 મુખ્ય વ્યાખ્યા છે:

બીચ1બીચ2

બીચ2

પુંલિંગ

  • 1

    સમુદ્રતટ.

મૂળ

इं.