બીજડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બીજડું

નપુંસક લિંગ

  • 1

    નાની થેલી.

  • 2

    તેના આકારનો પ્રાણી કે વનસ્પતિના શરીરનો કોશ.

બીજૂડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બીજૂડું

વિશેષણ

  • 1

    જોડિયું.