બીડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બીડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    બંધ કરવું.

  • 2

    પરબીડિયામાં મૂકી તે બંધ કરવું.

મૂળ

સર૰ બીડી; हिं. भीडना?