બીબું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બીબું

નપુંસક લિંગ

 • 1

  કોઈ આકૃતિ ઢાળવાનું ચોકઠું.

 • 2

  કોઈ આકૃતિ છાપવાનું કોતરેલું સાધન.

 • 3

  છાપવાનો સીસાનો અક્ષર; 'ટાઇપ'.

 • 4

  લાક્ષણિક નમૂનો; પ્રતિકૃતિ.

મૂળ

सं. बिंब