બીમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બીમ

પુંલિંગ

  • 1

    લોખંડ; કાંકરેટ કે લાકડાનો મજબૂત પાટડો; મોભ; ભારવટિયો.

નપુંસક લિંગ

  • 1

    લોખંડ; કાંકરેટ કે લાકડાનો મજબૂત પાટડો; મોભ; ભારવટિયો.

મૂળ

इं.