બક ની ગુજરાતીમાં વ્યાખ્યા

બક

પુંલિંગ

 • 1

  બગ; બગલો.

મૂળ

सं.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  કૃષ્ણે મારેલો એક રાક્ષસ.

બંકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંકું

વિશેષણ

 • 1

  વાંકું; અટપટું.

 • 2

  ફાંકડું.

 • 3

  બહાદુર; સાહસિક.

મૂળ

सं. वंक ઉપરથી ; સર૰ हिं. बंका

બુક ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુક

સ્ત્રીલિંગ

 • 1

  પુસ્તક; ચોપડી.

મૂળ

इं.

બુકે ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુકે

પુંલિંગ & પુંલિંગ

 • 1

  ગુલછડી; ગુલદસ્તો; પુષ્પગુચ્છ.

મૂળ

इं.

બૂક ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૂક

પુંલિંગ

 • 1

  કોળિયો; બૂકડો.

મૂળ

दे. बुक्का

બૅંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૅંક

સ્ત્રીલિંગ

 • 1

  બૅન્ક; શરાફી કામ કરતી પેઢી કે મંડળ.

મૂળ

इं.

બેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેક

વિશેષણ

 • 1

  થોડુંક; કેટલુંક (ચ.).

મૂળ

બે+એક?