ગુજરાતી માં બોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

બો1બો2

બો1

પુંલિંગ

  • 1

    બીડો ઇ૰ બાંધવામાં વપરાતી એક જાતની દોરી; 'ટ્વાઇન'.

મૂળ

फा.

ગુજરાતી માં બોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

બો1બો2

બો2

સ્ત્રીલિંગ

  • 1

    બૂ; ગંધ; વાસ.

  • 2

    લાક્ષણિક અભિમાન.

મૂળ

फा.