બોઘું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોઘું

વિશેષણ

  • 1

    ઓલિયું; મૂર્ખ.

મૂળ

'બાઘું' ઉપરથી? કે प्रा. वुग्गह (सं. व्युदग्रह)= ભ્રાંતચિત્તતા ઉપરથી?