ગુજરાતી

માં બોટની 2 મુખ્ય વ્યાખ્યા છે: બોટ1બોટું2

બોટ1

સ્ત્રીલિંગ

 • 1

  હોડી; મછવો.

 • 2

  સ્ટીમર.

ગુજરાતી

માં બોટની 2 મુખ્ય વ્યાખ્યા છે: બોટ1બોટું2

બોટું2

નપુંસક લિંગ

 • 1

  બોટિયું (?).

નપુંસક લિંગ

 • 1

  અબોટ; રસોઈ અને જમવાની જગાને છાણમાટીથી લીંપવી તે.

 • 2

  શુદ્ધ અથવા અભડાયા વિનાની દશા.

 • 3

  નાહ્યા વિના જ્યાં જવાય કે અટકાય નહીં એવું સ્થળ.

મૂળ

इं.