બોડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોડી

સ્ત્રીલિંગ

  • 1

    બોડકી; બોડી; વિધવા (તુચ્છકારમાં કે ગાળ તરીકે).

  • 2

    મોટર, બસ ઇ૰ નું (પૈડાંના ચોકઠા પર) કરાતું ઘરું-માળખું.