બોણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોણવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    બોણી કરાવવી; કમાણી કરાવવી.

  • 2

    ગાળ દેવી.

મૂળ

જુઓ બોણી