બોત્તેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોત્તેર

વિશેષણ

  • 1

    '૭૨'.

મૂળ

अप. बाहत्तर; प्रा. बावत्तरि, बाहत्तरि (सं. द्वासप्तति)

બોત્તેરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોત્તેરું

નપુંસક લિંગ

  • 1

    બોતેર દિવસનો સમય.