બોતેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોતેર

વિશેષણ

  • 1

    સિત્તેર વત્તા બે.

મૂળ

अप. बाहत्तर; प्रा. बावत्तरि, बाहत्तरि (सं. द्वासप्तति)

બોતેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોતેર

પુંલિંગ

  • 1

    બોતેરનો આંકડો કે સંખ્યા; '૭૨ '.

બોતેરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોતેરું

નપુંસક લિંગ

  • 1

    બોતેર દિવસનો સમય.