ગુજરાતી

માં બોતાનની 2 મુખ્ય વ્યાખ્યા છે: બોતાન1બોતાનું2

બોતાન1

નપુંસક લિંગ

 • 1

  પાઘડીની અંદરનો ગાભો.

 • 2

  કલંક; આળ (બોતાન મૂકવું).

મૂળ

જુઓ બુતાનું

ગુજરાતી

માં બોતાનની 2 મુખ્ય વ્યાખ્યા છે: બોતાન1બોતાનું2

બોતાનું2

નપુંસક લિંગ

 • 1

  પાઘડીની અંદરનો ગાભો.

 • 2

  કલંક; આળ (બોતાનું મૂકવું).

મૂળ

જુઓ બુતાનું