બોધિસત્ત્વ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોધિસત્ત્વ

પુંલિંગ

  • 1

    જે પૂર્ણ જ્ઞાન મેળવવાના માર્ગ ઉપર છે અને થોડા જન્મમાં એ સ્થાને પહોંચનાર છે એવો (બૌદ્ધ) સાધક.