બોયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોયું

નપુંસક લિંગ

  • 1

    જેમાંથી ભીંડી થાય છે તે છોડનો (ભીંડી ઉતારી લીધેલો) સાંઠો.

મૂળ

સર૰ म. बोरु=બરૂ (प्रा. बरुअ)

બોયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોયું

નપુંસક લિંગ

  • 1

    પાણીમાંના ખરાબાની ચેતવણી આપવા માટે દરિયામાં તરતો રાખેલો લોઢાનો ગોળો.

મૂળ

इं. 'बोई'