ગુજરાતી

માં બોરની 3 મુખ્ય વ્યાખ્યા છે: બોરું1બોર2બોર3

બોરું1

નપુંસક લિંગ

 • 1

  જેમાં એકેકો કણ રહે છે તે કણસલાનું ખોખું.

મૂળ

સર૰ म. बोरा

ગુજરાતી

માં બોરની 3 મુખ્ય વ્યાખ્યા છે: બોરું1બોર2બોર3

બોર2

નપુંસક લિંગ

 • 1

  બોરડીનું ફળ.

 • 2

  સ્ત્રીઓનું એક ઘરેણું.

મૂળ

प्रा. ( सं. बदर)

ગુજરાતી

માં બોરની 3 મુખ્ય વ્યાખ્યા છે: બોરું1બોર2બોર3

બોર3

પુંલિંગ

 • 1

  ભૂતળમાંથી પાણી ખેંચવા માટે જમીનમાં કરવામાં આવતો શાર.